Non Creamy Layer Certificate : નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ 2022

Non Creamy Layer Certificate : નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ Non Creamy Layer Certificate : નોન-ક્રીમી લેયર પ્રમાણપત્રને અન્ય પછાત વર્ગના પ્રમાણપત્ર…

Comments Off on Non Creamy Layer Certificate : નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ 2022

Required Documents for Ayushman Card 2022

Required Documents for Ayushman Card Ayushman Bharat Yojana કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ…

Comments Off on Required Documents for Ayushman Card 2022
Require Document for Income Certificate | આવકના દાખલા માટે જરૂરી પુરાવા
require document for income certificate

Require Document for Income Certificate | આવકના દાખલા માટે જરૂરી પુરાવા

એક વખત નીકળેલો આવકનો દાખલો 3 (ત્રણ) વર્ષ માટે માન્ય રહે છે. તેથી તમે આવકનો દાખલો 3 (ત્રણ) વર્ષ સુધી કોઈ પણ સરકારી યોજનામાં ઉપયોગ માં લઈ શકો છો. પરંતુ જો તમારી આવક માં વધારો ઘટાડો થયો હોય અને તમારે કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો તમારે તમારી નવી આવક મુજબનો દાખલો આપવાનો રહેશે.

1 Comment

આધાર કાર્ડમાં નહીં કરી શકો  વારંવાર ફેરફાર | Aadhaar card cannot be changed frequently

આધાર કાર્ડમાં તમે તમારું નામ ફક્ત બે વાર જ બદલી શકો છો.  જો જન્મતારીખની વાત કરવામાં આવે તો તમે જન્મ તારીખ પણ એક જ વાર બદલી શકો છો.  તો એડ્રેસ ગમે તેટલી વાર બદલી શકો છો.  જેન્ડરમાં પણ કરી શકો છો બદલાવ  જો તમારે જેન્ડર બદલાવવી હોય તો તેના માટે પણ સુવિધા છે. તમે તે એક જ વાર બદલી શકો છો.

1 Comment