RTE Admission 2024: ક્યારથી શરુ થશે | RTE Admission શું હોય છે પ્રોસેસ ?

RTE Admission 2024

RTE Admission 2024: શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમા છે. RTE Admission પણ આવી જ એક શિક્ષણ ક્ષેત્રની ઉપયોગી યોજના છે. હવે તમારા બાળકોને ધોરણ 1 થી 8 સુધી ખાનગી શાળામાં સંપૂર્ણ મફતમા શિક્ષણ આપી શકો છો. RTE Admission 2024 માટે ક્યારે ફોર્મ ભરાશે, આર.ટી.ઇ. એડમીશનની શું પ્રોસેસ હોય છે ? વગેરે બાબતોની આજે […]