Required Documents for e Nirman Card 2022

Required Documents for e Nirman Card

Required Documents for e Nirman Card 2022

ગુજરાત ઈ નિર્માણ : e Nirman Card Gujarat

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ, 1996ની કલમ 18 હેઠળ કરવામાં આવી છે. મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગીના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ ચલાવવા માટે બોર્ડને સત્તા આપવામાં આવી છે.

રાજ્યમાં શ્રમયોગીઓના હિત માટેના કાર્યો કરવા બોર્ડને અધિકૃત કરવામાં આવેલ છે. યોજનાઓ અંતર્ગતના લાભ મેળવવા માટે, મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગીએ બોર્ડમાં પોતાને નોંધણી કરવાની જરૂર છે.

ઇનિર્માણ કાર્ડ નોંધણી માટેના પુરાવા. (Required Documents for e Nirman Card)

  • આધારકાર્ડ
  • વ્યવસાય અને આવકનું પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર
  • છેલ્લા 12 મહિના માં ઓછામાં ઓછા 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે કામ કર્યા અંગેનું પ્રમાણપત્ર
  • બેન્કની વિગત
  • વારસદારની વિગત
  • અભ્યાસની વિગત
  • ઉંમરનો પુરાવો
  • ઓળખનો પુરાવો

જો તમે ઈ-નિર્માણ કાર્ડ વિષે કઈ વધુ માહિતી મેળવવા માંગો છો તો અહીં ક્લિક કરો અમારી ટિમ 24 કલાક માં જ તમારો સંપર્ક કરશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ઈ-નિર્માણ કાર્ડ વિષે સંપૂર્ણ માહિતી મેળવવા માટે અહીં કંઈક કરો

Comments are closed.

Scroll to Top