[Apply] Vahali Dikri Yojana in Gujarati 2023 : વ્હાલી દીકરી યોજના ગુજરાત 2023 । ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ

Vahali Dikri Yojana in Gujarati 2022

ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના (Vahali Dikri Yojana) શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના (Vahali Dikri Yojana)નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.

આ સહાય એ એક લાખ હજાર દસ રૂપિયા (1,10,000)  ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.  અને આ સહાય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના (Vahali Dikri Yojana)નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.

વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Women and child development department of Gujarat વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ ગુજરાતમાં બાળક અને મહિલા વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે.

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ વિભાગે સતત પ્રયાસ કરે છે કે ગુજરાતમાં બધા જ લોકો આ યોજના પ્રત્યે જાગૃત થાય અને આ યોજનાનો લાભ લે જેથી હું તમને આ યોજના વિશે જણાવવામાં આવી શકે આ યોજનામાં તમે કઈ રીતે લાભ લઇ શકો છો.

વ્હાલી દીકરી યોજના નો હેતુ – Purpose of Vahali Dikri Yojana 2023

Vahali Dikri Yojana in Gujarati 2022

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના (Vahali Dikri Yojana)નો ગુજરાત સરકારનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રહેલી બધી દીકરીઓને તેમને શિક્ષણ પ્રાપ્ત થાય અને  લગ્ન દરમિયાન તેમને આર્થિક રીતે સહાય પ્રાપ્ત થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા આ વાહલી દિકરી યોજના શરૂ કરવામાં આવેલી છે.

વ્હાલી દીકરી યોજના નો લાભ – Benefits OF Vahali Dikri Sahay Yojana

વહાલી દીકરી યોજના નો લાભ એ છે કે ગુજરાતની દીકરીને એક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000) સુધી આર્થિક રીતે સહાય આપવામાં આવ્યા છે.

આમ આ યોજના હેઠળ દીકરીને આપવામાં આવતી સહાય એ દીકરીને ત્રણ હપ્તા માં આપવામાં આવ્યા છે.

વાલી દીકરી સહાય યોજના પ્રથમ હપ્તો જ્યારે દીકરી એ પ્રથમ ધોરણમાં શિક્ષણ પ્રાપ્ત કરવા આવે ત્યારે તેમને ચાર ચાર રૂપિયા નો પહેલો હપ્તો પ્રાપ્ત થશે વ્હાલી દીકરી સહાય યોજના બીજો હપ્તો જ્યારે વહાલી દીકરી યોજના અંતર્ગત જે દીકરી આ યોજનાનો લાભ લેવા માટે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે નવમા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે તેમને 6000 રૂપિયા મળવાપાત્ર થશે.

વહાલી દીકરી સહાય યોજના ત્રીજો હપ્તો ( છેલ્લો હપ્તો) આ યોજના હેઠળ જ્યારે દીકરીને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચકક્ષા શિક્ષણ અથવા તેમણે લગ્ન સહાય તરીકે ગુજરાત સરકાર દ્વારા એક લાખ રૂપિયા સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરી ના બાળ લગ્ન થયેલા હોવા જોઈએ

નોંધ:- જો કોઈ કારણસર દીકરીનું 18 વર્ષ પહેલાં આકસ્મિક મૃત્યુ પામે તો તેમને બાકી સહાય મળવાપાત્ર થશે.

આવકની મર્યાદા – Limit of Vahali Dikri Sahay Yojana

વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે આવકની મર્યાદા એ ગુજરાત સરકારના wdc વિભાગ દ્વારા વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તો તે આ યોજના માટે લાભ લઇ શકે છે.

વહાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ (Required Documents of Vahali Dikri Yojana in Gujarati 2022)

જે માતાપિતા તેમની દીકરી માટે વહાલી દીકરી યોજના નો લાભ લેવા માંગે છે તેમના માતા-પિતાને નીચે આપેલા બધા જ ડોક્યુમેન્ટ ની આવશ્યક જરૂરિયાત રહેશે.

દીકરીનો જન્મ પ્રમાણપત્ર માતા-પિતાનું આધાર કાર્ડ અથવા તો દીકરી નું આધાર કાર્ડ હોય તો આવકનો દાખલો દંપતીને પોતાના હયાત બધા જ બાળકોના જન્મ પ્રમાણપત્ર રેશનકાર્ડની ઝેરોક્ષ આધાર કાર્ડ ની ઝેરોક્ષ વાલી દિકરી યોજના નું સોગંદનામું.

વહાલી દીકરી યોજના ની પાત્રતા (Vahali Dikri Yojana Eligibility Criteria)

જે વ્યક્તિ વહાલી દીકરી યોજના (Vahali Dikri Yojana)નો લાભ લેવા માંગતી હોય તો તેમણે નીચે આપેલી બધી જ પાત્રતા જ્યારે રાખવી જરૂરી છે.

અરજી કરનાર માતા-પિતાની પહેલી બે છોકરીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યો માં રહેતો હોવો જરૂરી છે.

અરજી કરનાર વ્યક્તિ પાસે બેન્કનું એકાઉન્ટ હોવું જરૂરી છે. અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આવક કે બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ.

વહાલી દીકરી યોજનાની વધુ માહીતી માટે તમારે તમારા જિલ્લા કક્ષાએ આવેલી મહિલા તેમજ બહાર અધિકારીની કચેરીએ તમને આ યોજના વિશે બધી જ માહિતી મેળવી શકે છે.

આ ઉપરાંત તમે આ યોજના માટે ગ્રામ્ય કક્ષાએ ICDS વિભાગના કર્મચારીઓને પણ તેમજ તમારા ગ્રામ પંચાયત ખાતે પણ મેળવી શકો છો.

જરૂરી દસ્તાવેજો | Documents for Vahali Dikri Yojana in Gujarati

  • દીકરીનું આધાર કાર્ડ 
  • જન્મ પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર (વાર્ષિક 2 લાખ રૂપિયા સુધી)
  • માતાપિતાના આધાર કાર્ડ 
  • રેશનકાર્ડ
  • બેંક એકાઉન્ટ
  • પાસબુક
  • ફોટોગ્રાફ 
  • સોગંદનામું 

ગુજરાત વહાલી દિકરી યોજના હેઠળ પસંદગી પ્રક્રિયા

સૌ પ્રથમ અરજી ફોર્મ મંગાવવામાં આવશે.

ત્યારબાદ સંબંધિત પ્રાદેશિક અધિકારીઓ દ્વારા અરજીપત્રોની ચકાસણી કરવામાં આવશે.

ત્યારબાદ લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે.

અંતે રકમ લાભાર્થીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

વહાલી દિકરી યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા

અરજદારોએ ઑનલાઇન તેમજ ઑફલાઇન અરજી ફોર્મ ભરવાની જરૂર છે. હજુ સુધી સરકારે કોઈ નિર્ધારિત પ્રક્રિયા જાહેર કરી નથી. અહીં કેટલાક સામાન્ય પગલાં છે જેને અરજદારોએ અનુસરવાની જરૂર છે:

સૌ પ્રથમ, સરકારની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

યોજના સંબંધિત તમામ માહિતી ધ્યાનથી વાંચો

જરૂરીયાત મુજબ તમામ જરૂરી દસ્તાવેજો એકત્રિત કરો

એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અથવા ઑનલાઇન એપ્લિકેશન ફોર્મ નોંધણી વિકલ્પ પર ક્લિક કરો

તમામ જરૂરી વિગતો સાથે અરજી ફોર્મ ભરો ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો / જોડો છેલ્લે અરજી ફોર્મ સબમિટ કરો.

2 thoughts on “[Apply] Vahali Dikri Yojana in Gujarati 2023 : વ્હાલી દીકરી યોજના ગુજરાત 2023 । ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ”

Comments are closed.

Scroll to Top