[Apply] Vahali Dikri Yojana in Gujarati 2023 : વ્હાલી દીકરી યોજના ગુજરાત 2023 । ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ
આ સહાય એ એક લાખ હજાર દસ રૂપિયા (1,10,000) ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. અને આ સહાય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના (Vahali Dikri Yojana)નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.
2 Comments
Jun 23, 2023