Depositing Rs 2000 note in bulk? : 2,000ની નોટો બેંકમાં જમા કરાવવા જઈ રહ્યા છો? સર્વિસ ચાર્જ લાગુ થશે!
Depositing Rs 2000 note in bulk

Depositing Rs 2000 note in bulk? : 2,000ની નોટો બેંકમાં જમા કરાવવા જઈ રહ્યા છો? સર્વિસ ચાર્જ લાગુ થશે!

બેંકોએ હવે નોટો બદલવા માટે ફી વસૂલવાનો નિયમ બનાવ્યો છે. ઘણી બેંકોએ ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ચાર્જ લેવાની વાત કરી છે. અમે તમને જણાવી રહ્યા છીએ SBI સહિત અન્ય મોટી બેંકો નોટ બદલવા માટે કેટલો ચાર્જ વસૂલશે.

1 Comment