Require Document for Income Certificate | આવકના દાખલા માટે જરૂરી પુરાવા
એક વખત નીકળેલો આવકનો દાખલો 3 (ત્રણ) વર્ષ માટે માન્ય રહે છે. તેથી તમે આવકનો દાખલો 3 (ત્રણ) વર્ષ સુધી કોઈ પણ સરકારી યોજનામાં ઉપયોગ માં લઈ શકો છો. પરંતુ જો તમારી આવક માં વધારો ઘટાડો થયો હોય અને તમારે કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો તમારે તમારી નવી આવક મુજબનો દાખલો આપવાનો રહેશે.
1 Comment
Sep 14, 2022