RTE School List Surat

RTE School List Surat

RTE School List Surat: શિક્ષાનો અધિકાર (RTE) કાયદો બાળકો માટે મફત અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મેળવવું સરળ બનાવે છે. જો તમે તમારા બાળકનું એડમિશન આરટીઇ અંતર્ગત લેવા માંગતા હોવ તો સૌથી પહેલા તમારે તમારા વિસ્તારમાં આવેલી સ્કૂલોનું લિસ્ટ બનાવવું પડશે જેથી કરીને તમને તમારા બાળકનું એડમિશન કઈ શાળામાં લેવું ? ક્યાં બોર્ડમાં લેવું ? તો અમે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમારી સહાય માટે એક RTE School List Surat તૈયાર કર્યું છે. જેથી તમે તમારા બાળક બાળક માટે સારામાં સારી સ્કૂલ પસંદ કરી શકો.

RTE School List કેમ મહત્વપૂર્ણ છે?

RTE School List Surat એડમિશન લેવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ લિસ્ટમાં માતા-પિતા શાળાઓનું નામ, સરનામું, બોર્ડ, માધ્યમ અને આરટીઇ કોટામાં કેટલી સીટ ઉપલબદ્ધ છે જેવી વિગતો જોઈ શકે છે. જે સ્કૂલ સિલેક્ટ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

શાળા પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ

શિક્ષણ બોર્ડ

સૂરતમાં સ્કૂલ GSEB, CBSE, ICSE અને અન્ય જેવા વિવિધ બોર્ડ પ્રદાન કરે છે. તમારા બાળકોને જે બોર્ડમાં તમે અભ્યાસ કરાવવા માંગતા હોવ તે આધાર પર બોર્ડ પસંદ કરો. ઉદાહરણ તરીકે, CBSE શાળા રાષ્ટ્રીય સ્તરના કોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે GSEB સ્કૂલ ગુજરાત રાજ્યની શિક્ષણની સમીક્ષા કરતા હતા.

શિક્ષણનું માધ્યમ

આ એક ખુબજ મહત્વનો વિષય છે કે તમે તમારા બાકને ક્યાં માધ્યમ માં અભ્યાસ કરાવવા માંગો છો ? RTE Gujarat હેઠળ Surat માં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઉડિયા તેમજ ઉર્દુ માધ્યમ ના વિકલ્પ છે જેમાંથી તમારે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો રહે છે.

RTE School List SURAT by Board and Medium

1. CBSE Board – English Medium

  • Total Schools: 34
  • The Central Board of Secondary Education (CBSE) schools focus on a national curriculum. These schools follow modern teaching methods.
  • They are ideal for students aiming for competitive exams in the future.
  • The schools emphasize English as the primary medium of instruction.

2. GSEB Board – English Medium

  • Total Schools: 385
  • The Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) schools offer state-level curriculum.
  • English medium schools under GSEB are increasing in popularity.
  • These schools provide a mix of state syllabus and English language focus.

3. GSEB Board – Gujarati Medium

  • Total Schools: 364
  • Gujarati medium schools are ideal for students who prefer learning in their regional language.
  • These schools cater to local communities and promote Gujarati culture.
  • The syllabus follows the state education board’s guidelines.

4. GSEB Board – Hindi Medium

  • Total Schools: 170
  • Hindi medium schools are limited but crucial for students who speak Hindi at home.
  • They provide a comfortable environment for students from Hindi-speaking backgrounds.

5. GSEB Board – Marathi Medium

  • Total Schools: 24
  • Marathi medium schools are limited but crucial for students who speak Marathi at home.
  • They provide a comfortable environment for students from Marathi-speaking backgrounds.

6. GSEB Board – Oriya Medium

  • Total Schools: 12
  • Oriya medium schools are limited but crucial for students who speak Oriya at home.
  • They provide a comfortable environment for students from Oriya-speaking backgrounds.

7. GSEB Board – Urdu Medium

  • Total Schools: 2
  • This school is for children from Urdu-speaking families.
  • It focuses on maintaining linguistic diversity in Surat.

8. IBO Board – English Medium

  • Total Schools: 1
  • The International Baccalaureate Organization (IBO) offers a global curriculum.
  • This school is for parents who want international-level education for their children.

9. ICSE Board – English Medium

  • Total Schools: 2
  • The Indian Certificate of Secondary Education (ICSE) schools focus on a detailed curriculum.
  • These schools emphasize English and encourage analytical skills.

RTE School List Surat

[ninja_tables id=”2108″]

શાળા નું સરનામું

શાળા પસંદ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે શાળા તમારા ઘર થી નજીક હોય અથવા જો થોડી દૂર હોય તો ઘરે થી શાળા એ જવા આવવા માટે સરળતાથી પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપલબદ્ધ છે કે નહિ ? જો તમે તમારા ઘરથી દૂરની શાળા પસંદ કરશો તો તમારા બાળકને શાળાએ આવવા જવામાં લાંબી મુસાફરી કરવી પડી શકે છે જે બાળકના અભ્યાસ અને સ્વાસ્થ્ય બંનેને અસર કરે છે. જેથી જો શક્ય હોય તો તમારા ઘરની આસપાસની સ્કૂલ માં પ્રવેશ મેળવવાનો આગ્રહ રાખવો .

ઉપલબ્ધ બેઠકો

આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે જે સ્કૂલ પસંદ કરો છો તે સ્કૂલ માં RTE Act હેઠળ કેટલી સીટ ફાળવેલ છે તે ખાસ જોઈ લેવું. કેમ કે જેટલી વધુ સીટ હશે તેટલા એડમીશિન ના ચાન્સ વધુ રહે છે .

અમારી વેબસાઇટ પર RTE શાળાની પસંદગી માટે ઉપયોગ કેવી રીતે કરશો ?

શાળાની પસંગી કરવા માટે અમે નીચે એક RTE School List Surat નું ટેબલ આપ્યું છે જેમાં તમે શાળાની પસંદગીને સરળ બનાવવા માટે, ફિલ્ટરનો ઉપયોગ કરીને સારામાં સારી શાળાઓની પસંગી કરી શકો છો . શિક્ષણ બોર્ડ (જેમ કે, CBSE, GSEB) શિક્ષણનું માધ્યમ (જેમ કે, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઉડિયા તેમજ ઉર્દુ માધ્યમ)

યોગ્ય શાળા ની સંદ કરવી એ તમારા બાળકોના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું છે. તમારા વિકલ્પોની શાળા પસંદ કરવા માટે માટે RTE School List Surat માં સુરતમાં આવેલી તમામ સ્કૂલનું લિસ્ટ આપ્યું છે.

Disclaimer:

The information provided in this RTE school list Surat has been compiled to the best of our knowledge and efforts to ensure accuracy. However, this list is for informational purposes only and may not reflect the most up-to-date or official data. We strongly recommend visiting the official RTE Gujarat website for the final and official RTE school list.

We are not responsible for discrepancies or errors in the data presented here. Please verify all details directly through the official website before making any decisions.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *