RTE Gujarat Admit Card 2023 Download : RTE ગુજરાત એડમિટ કાર્ડ 2023

You are currently viewing RTE Gujarat Admit Card 2023 Download : RTE ગુજરાત એડમિટ કાર્ડ 2023
RTE Gujarat Admit Card

RTE Gujarat Admit Card 2023 Download : RTE ગુજરાત એડમિટ કાર્ડ 2023 ડાઉનલોડ લિંક (આજે) rte.orpgujarat.com ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર મુકવામાં આવી છે. ગુજરાત સ્કૂલ ડિપાર્ટમેન્ટ દ્વારા RTE Gujarat Admit Card 2023 નો પ્રથમ રાઉન્ડ ઓનલાઈન 4થી મે 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. અને આજે 29મી મે 2023 ના રોજ એડમિશન નો બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે.

RTE Gujarat Admit Card 2023 બીજા રાઉન્ડનું લિસ્ટ 29મી મે 2023 ના રોજ બહાર પાડવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવેલ છે તેઓએ ઓરીજીનલ પુરાવા સાથે જે સ્કૂલ માં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તે સ્કૂલ માં તારીખ 5મી જૂન 2023 સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જો તેમ કરવામાં વિલંબ થશે તો આપણા બાળકનો પ્રવેશ રદ્દ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ અરજી નંબર અને જન્મ તારીખ દ્વારા RTE Gujarat Admit Card 2023 Download કરી શકે છે. પ્રવેશ ફાળવેલ બાળકના નામ અને શાળાના નામ સાથેનો RTE ગુજરાત 2023 પ્રવેશ પત્ર તમામ RTE દસ્તાવેજો સાથે સબમિટ કરવો.

How to Download RTE Gujarat Admit Card 2023?

  • વાલીઓ અને વિદ્યાર્થીઓ શિક્ષણનો અધિકાર ગુજરાતની સત્તાવાર વેબસાઇટ એટલે કે https://rte.orpgujarat.com/ પર જાઓ.
  • હોમ પેજ પરથી RTE ગુજરાત એડમિટ કાર્ડ 2023 ડાઉનલોડ ડાયરેક્ટ લિંક પર ક્લિક કરો.
  • નવી ટેબમાં, RTE ગુજરાત એડમિટ કાર્ડ ડાઉનલોડ પેજ ખુલશે.
  • પૂછવામાં આવેલ અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • સબમિટ પર ક્લિક કરો.
  • તમારો અડ્મિટકાર્ડ ડાઉન્લોઅડ થઇ જશે.

Documents Required For RTE Gujarat Admission 2023

  • Address Proof
  • Birth Certificate
  • Parent Bank Account Passbook Photo-Copy
  • Parent’s Income Certificate
  • Child’s Aadhar Card
  • Mother’s Aadhar Card
  • Father’s Aadhar Card
  • PanCard Certificate
  • Self Declaration Certificate