RTE Gujarat Admission 2023-24 2nd Round

RTE Gujarat Admission 2023-24 2nd Round

Table of Contents

RTE Admission Gujarat 2023-24 ના રિઝલ્ટ નો પ્રથમ રાઉન્ડ 5મી મેં 2023 ના રોજ ડિકલેર થઇ ચુક્યો છે. RTE Gujarat Admission 2023-24 2nd Round 15મી મેં 2023 ની આજુ બાજુ આવે તેવી શક્યતા રહેલી છે. જો તમારા બાળક ની અરજી સ્વીકાર્ય થઇ ગઈ છે અને તમારા બાળક નો પ્રથમ રાઉન્ડ માં પ્રવેશ શક્ય નથી બન્યો તો ચિંતા કરવાની જરૂર નથી.

RTE Gujarat Admission 2023-24 1st Round માં જે બાળકોના પ્રવેશ કન્ફ્રર્મ થઇ ગયા છે તે બાળકો ને એડમિશન માટે 13મી મેં 2023 સુધીનો સમય આપવામાં આવેલ છે, એટલે કે જે બાળકોના પ્રવેશ કન્ફ્રર્મ થઇ ગયા છે તેમને 13મી મેં 2023 સુધીમાં જે સ્કૂલ માં પ્રવેશ આપવામાં આવેલ છે તે સ્કૂલ માં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

જો 13મી મેં 2023 સુધીમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ નહિ કરે તો તેમનું RTE અંતર્ગત એડમિશન કેન્સલ થઇ શકે છે . માટે જે બાળકોના પ્રવેશ RTE Gujarat Admission 2023-24 1st Round માં કંફર્મ થયેલ છે તે વાલીઓ એ પોતાના બાળકોના એડમિશન 13 મી મેં 2023 પહેલા કન્ફ્રર્મ કરીલેવા .

RTE Gujarat Admission 2023-24 2nd Round ક્યારે આવશે ?

જે બાળકોના પ્રવેશ RTE Gujarat Admission 2023-24 1st Round માં કંફર્મ નથી થયા તે વાલીઓ એ RTE Gujarat Admission 2023-24 2nd Round ની રાહ જોવી, RTE Gujarat Admission 2023-24 2nd Round 15 મી મેં 2023 ની આજુ બાજુ આવી શકે છે. તમારા બાળક નું એડમિશન RTE Gujarat Admission 2023-24 1st Round માં કંફર્મ નહિ થવા પાછળ એક જ કારણ હોઈ શકે છે કે તમે જે સ્કૂલ સિલેક્ટ કરી છે તે સ્કૂલ માં જગ્યા નહિ હોવાને લીધે તમારા બાળકનું પ્રથમ રાઉન્ડ માં એડમિશન શક્ય નથી બન્યું.

RTE Helpline Number Gujarat | RTEમાં એડમિશન લેવામાં કોઈ એજન્ટની વાતમાં ફસાતા નહિ

RTE Gujarat Admission 2023-24 2nd Round માં સ્કૂલ નું સિલેક્શન કઈ રીતે કરશો

તો હવે જયારે RTE Gujarat Admission 2023-24 2nd Round આવે ત્યારે તમને તમારી અરજી માં ફરીથી સ્કૂલ સિલેક્ટ કરવાની તક આપવામાં આવશે જેમાં તમારે તમારા બાળક ના પ્રવેશ માટે ફરીથી સ્કૂલ નું સિલેક્શન કરવું પડશે અને તે સ્કૂલ માં જગ્યા હશે તો તમારા બાળક ને તે સ્કૂલ માં એડમિશન આપવામાં આવશે. અને જો તમે સિલેક્ટ કરેલી સ્કૂલ માં RTE Gujarat Admission 2023-24 2nd Round માં પણ તમારા બાળકનું એડમિશન શક્ય નથી બનતું તો તમારે ત્રીજા રાઉન્ડ ની રાહ જોવી પડશે.

જો તમારા બાળક નું એડમિશન RTE Gujarat Admission 2023-24 1st Roundમાં કંફર્મ નથી થયું તો તમને RTE Gujarat Admission 2023-24 2nd Round માં પણ તક આપવામાં આવશે. RTE Gujarat Admission 2023-24 2nd Round ડિક્લેર થાય તે પહેલા તમને એક વાર સ્કૂલ બદલવાની તક આપવામાં આવશે. જેમાં તમારે નવેસરથી સ્કૂલનું સિલેક્શન કરવાનું રહેશે, સ્કૂલ સિલેક્ટ કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું

RTE Self Declaration : એડમિશન લેવા માટે ભૂલથી પણ આવું ન કરો નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  • તમે જે સ્કૂલ સિલેક્ટ કરો છો તે સ્કૂલ તમારા રહેઠાણ થી 5 થી 6 કિલોમીટરના વિસ્તાર માં જ હોવી જોઈએ .
  • તમે જે સ્કૂલ સિલેક્ટ કરો છો તે સ્કૂલ માં કેટલી સીટ બાકી છે તે ખાસ ચેક કરી લેવું. તમે જયારે સ્કૂલ સિલેક્ટ કરો છો ત્યારે સ્કૂલના નામ ની બાજુમાં તે સ્કૂલ માં કેટલી સીટ ભરવાની છે તે સંખ્યા બતાવે છે તો ખાસ આ વાત નું ધ્યાન રાખવું જેથી તમારા બાળક નું એડમિશન બીજા રાઉન્ડ માં થઇ શકે
  • સ્કૂલ સિલેક્ટ કરવા માટે કોઈ ખાસ સંખ્યા આપવામાં આવી નથી તમે 5/10/15 કે તેથી વધુ સ્કૂલ પણ સિલેક્ટ કરી શકો છો.

RTE Gujarat Admission 2023-24 1st Round પછી શું?

RTE Gujarat Admission 2023-24 1st Round જાહેર થયા પછી, જે વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પસંદ કરવામાં આવશે તેમણે તેમની સંબંધિત શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓએ અનુસરવાના રહેશે તે પગલાં અહીં છે:

  • પગલું 1: પસંદગીની સૂચિ તપાસો – વિદ્યાર્થીઓ અને માતાપિતાએ RTE ગુજરાતની અધિકૃત વેબસાઇટ પર RTE Gujarat Admission 2023-24 1st Round ની પસંદગી યાદી તપાસવી જોઈએ. જો વિદ્યાર્થીનું નામ પસંદગીની યાદીમાં હોય, તો તેઓ RTE ગુજરાત યોજના હેઠળ પ્રવેશ માટે પાત્ર બનશે.
  • પગલું 2: ફાળવેલ શાળાનો સંપર્ક કરો – વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રવેશ પ્રક્રિયા અને સમયપત્રકની પુષ્ટિ કરવા માટે RTE Gujarat Admission 2023-24 1st Round દ્વારા ફાળવેલ શાળાનો સંપર્ક કરવો જોઈએ.
  • પગલું 3: દસ્તાવેજો સબમિટ કરો – વિદ્યાર્થીઓ અને માતાપિતાએ અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ, એડમિટ કાર્ડ, આઈડી પ્રૂફ, જન્મ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો), રહેઠાણનો પુરાવો, વિદ્યાર્થીનો પાસપોર્ટ-સાઇઝનો ફોટો સહિતના જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. , અને માતા-પિતાના બેંક ખાતાની વિગતો,
  • પગલું 4: કાઉન્સેલિંગમાં હાજરી આપો – વિદ્યાર્થીઓ અને માતાપિતાએ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે શાળા દ્વારા આયોજિત કાઉન્સેલિંગ સત્રમાં હાજરી આપવી પડશે. કાઉન્સેલિંગ સત્ર શાળા, તેની સુવિધાઓ, નિયમો અને નિયમો અને અન્ય વિગતો વિશે માહિતી પ્રદાન કરશે.
  • પગલું 5: પ્રવેશ ફીની ચુકવણીRTE ગુજરાત યોજના હેઠળ પ્રવેશ માટે પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રવેશ ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. જો કે, તેઓએ પુસ્તકો, ગણવેશ, પરિવહન અને અન્ય સુવિધાઓ સંબંધિત અન્ય ફી ચૂકવવી પડી શકે છે.
  • પગલું 6: વર્ગોમાં હાજરી આપવાનું શરૂ કરો – પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, વિદ્યાર્થીઓ ફાળવેલ શાળામાં વર્ગોમાં હાજરી આપવાનું શરૂ કરી શકે છે.
Recent Post