PM Kisan Yojana 14 Installment : તમને મળશે કે નહીં ઘરે બેઠા આ રીતે કરો ચેક

PM Kisan Yojana 14 Installment

આ મહિનામાં તમારા બેંક ખાતામાં આવી શકે છે PM Kisan Yojana 14 Installment ના પૈસા, તમને મળશે કે નહીં ઘરે બેઠા આ રીતે કરો ચેક

PM Kisan Yojana 14 Installment: PM કિસાન યોજના હેઠળ દર વર્ષે પાત્ર ખેડૂતોને 6000 રૂપિયા મળે છે. આ પૈસા 3 હપ્તામાં મળે છે અને સીધા ખેડૂતોના બેંક ખાતામાં આવે છે.

  • સરકારે શરૂ કરી છે PM કિસાન યોજના
  • દર વર્ષે પાત્ર ખેડૂતોને મળે છે 6000 રૂપિયા
  • ખેડૂતોના બેંક ખાતામાં આવે છે સીધા પૈસા

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના મહત્વકાંક્ષી PM Kisan Yojana યોજનાના 13માં હપ્તા અત્યાર સુધી ખેડૂતોને મળી ચુક્યા છે. PM Kisan Yojana 14 Installment હવે આવવા જઈ રહ્યો છે. આ મહિને એટલે કે મે 2023ના અંત સુધીમાં સરકાર ખેડૂતોના બેંક ખાતામાં PM Kisan Yojana યોજનાના હપ્તાના 2,000 રૂપિયા નાખી શકે છે. જોરે બીજો હપ્તો ક્યારે આપવામાં આવશે તેની વધારે જાહેરત કેન્દ્ર સરકારે હજુ નથી કરી.

PM Kisan Yojana 14 Installment
PM Kisan Yojana 14 Installment

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેલગાવિમાં આયોજિત એક સમારોહમાં ખેડૂતોના બેંક ખાતામાં 28 ફેબ્રુઆરી, 2023એ 13માં હપ્તા માટે 16,800 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. 13મો હપ્તો 8 કરોડ 2 લાખ ખોડૂતોને મળ્યો હતો.

આ પણ વાંચો : किसान सम्मान निधि योजना

વર્ષમાં ત્રણ હપ્તામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને 6,000 રૂપિયા આપે છે. આ પૈસા સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટ્સમાં આવે છે. આ કારણે સરકાર દ્વારા મોકલવામાં આવેલા પૈસામાં કોઈ હેરફેર નથી કરવામાં આવી. આ યોજનામાં હજુ પણ રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.

આ રીતે ચેક કરો લાભાર્થીઓની લિસ્ટ

13માં હપ્તા બાદ રજીસ્ટ્રેશન કરનાર અને પહેલાથી આ યોજના સાથે જોડાયેલા ખેડૂતો, એ સરળતાથી જાણી શકે છે કે તેમને આગળ હપ્તો મળશે કે નહીં. પીએમ કિસાનની ઓફિશ્યલ વેબસાઈટ પર ઉપલબ્ધ લાભાર્થીઓની યાદીને જોતા તમે આ જાણી શકો છો કે તમારે 14માં હપ્તાના 2,000 રૂપિયા મળશે કે નહીં.

PM Kisan Yojana 14 Installment : તમને મળશે કે નહીં ઘરે બેઠા આ રીતે કરો ચેક

જો તમારી પાસે સ્માર્ટફોન અને તેમાં ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે તો તમે ઘરે બેઠા જ પીએમ કિસાન 2023ની નવી લિસ્ટમાં પોતાનું નામ ચેક કરી શકો છો. બેનેફિશિયરી લિસ્ટ આપવી ખૂબ જ સરળ રહેશે.

  • સૌથી પહેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશ્યલ વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાઓ.
  • અહીં farmer cornerની નીચે beneficiary list ઓપ્શન છે.
  • beneficiary list ઓપ્શન પર ક્લિક કરો.
  • નવું પેજ ખુલશે. તેમાં પહેલા રાજ્ય, પછી જિલ્લો, બ્લોક અને ગામનું નામ પસંદ કરો.
  • માંગવામાં આવેલી જાણકારીને ભર્યા બાદ get report પર ક્લિક કરો.
  • એવું કરતા જ તમારી સામે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની લિસ્ટ આવી જશે.
  • આ લિસ્ટને જોઈને તમે જાણકારી મેળવી શકો છો કે તમારૂ નામ લાભાર્થીઓમાં છે કે નહીં.

Comments are closed.

Scroll to Top