આધાર કાર્ડમાં નહીં કરી શકો  વારંવાર ફેરફાર | Aadhaar card cannot be changed frequently

આધાર કાર્ડમાં તમે તમારું નામ ફક્ત બે વાર જ બદલી શકો છો.  જો જન્મતારીખની વાત કરવામાં આવે તો તમે જન્મ તારીખ પણ એક જ વાર બદલી શકો છો.  તો એડ્રેસ ગમે તેટલી વાર બદલી શકો છો.  જેન્ડરમાં પણ કરી શકો છો બદલાવ  જો તમારે જેન્ડર બદલાવવી હોય તો તેના માટે પણ સુવિધા છે. તમે તે એક જ વાર બદલી શકો છો.

1 Comment