ફ્રી માં આયુષ્માન કાર્ડ બનાવવા માટે નીચે નું ફોર્મ કાળજીપૂર્વક ભરવું

[formidable id=”2″]

આયુષ્યમાન કાર્ડ બનાવવા માટેની જરૂરી સૂચના

  1. આ સ્કીમ ફક્ત ગુજરાતના રહેવાસી માટે જ છે.
  2. આયુષ્માન કાર્ડ બનાવવા માટે આધાર ઓથેન્ટિકેશન ની જરૂર હોય છે તેના માટે ઓટીપી આવશે જે તમારે આપવાનો રહેશે
  3. આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક હોવો જરૂરી છે .
  4. આયુષ્માન કાર્ડ મંજુર કરવાની સત્તા જે તે ઓથોરિટીને ને છે અમે ફક્ત ડેટા એન્ટ્રી કરીએ છીએ કાર્ડ મંજુર થવું કે ના થવું એ અમારી સત્તા માં નથી આવતું
  5. આયુષ્માન કાર્ડ મંજુર થયે તમને તમારા વોટ્સએપ પર પીડીએફ ફાઈલ મોકલી આપવામાં આવશે.
  6. આ સ્કીમ માં ફક્ત આવક ના દાખલા ઉપરથી જ આયુષ્માન કાર્ડ બનશે. એડ મેમ્બર નહિ થાય.