Income Certificate: આવક નો દાખલો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે સૌથી ઉપયોગી થતો હોય છે. તેથી જે તે સરકારી યોજનાઓનો લાભ લેવા આવકનો દાખલો જરૂરી હોય છે. જેથી આવક નો દાખલો પહેલાથી જ કઢાવીને રાખવો જોઈએ જેથી ભવિષ્યમાં આવનારી સરકારી યોજનાઓનો લાભ લઈ શકાય. 

આવકના દાખલાની અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ

આવકના દાખલાની અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ

અરજદારનું આધાર કાર્ડ 
અરજદારનો રહેઠાણનો પુરાવો ( લાઈટબીલ/વેરાબિલ) જો ભાડે રહેતા હોય તો ભાડા કરાર.
રેશનકાર્ડ
2 પાસપોર્ટ સાઈઝના ફોટો
અરજદારની આજુ-બાજુ રહેતા 2 સાક્ષીના આધાર કાર્ડ
મેયર / ધારાસભ્ય / કોર્પોરેટર  (કોઈ પણ એક ) નું આવક અંગેનું પ્રમાણપત્ર
સેલ્ફ ડેક્લેરેશન 
સંપૂર્ણ વિગત સાથે ભરેલું ફોર્મ 
ફોર્મ ઉપર 3 રૂપિયાની કોર્ટ ફીની ટિકિટ લગાવવી

Scroll to Top