18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આધાર કાર્ડ કેવી રીતે બનાવવું ?

You are currently viewing 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આધાર કાર્ડ કેવી રીતે બનાવવું ?

જો તમારામાંથી કોઈનું પણ આધાર કાર્ડ બનાવવાનું બાકી છે અને તમે નવું આધાર કાર્ડ બનાવવા ઈચ્છો છો તો અમે તમને જણાવી દઈએ કે જો તમે નવું આધાર કાર્ડ બનાવવા ઈચ્છો છો તો હવે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

આવું એટલા માટે થઈ શકે છે કારણ કે અમે તમને જણાવી દઈએ કે જો તમારી ઉંમર 17 વર્ષ કે 18 વર્ષ અથવાતો તેનાથી વધારે છે તમારું આધાર કાર્ડ હજુ સુધી બન્યું નથી તો હવે તમારે મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

જેમની ઉપર 18 વર્ષ કે 18 વર્ષથી ઉપર છે અને જેમને હજુ સુધી આધાર કાર્ડ નથી બનાવ્યો તેવા લોકોના આધાર કાર્ડ બનાવવામાં UIDAI એ નિયમોમાં ફેરફાર કાર્ય છે, હવે તમારે ADM કે SDM પાસે જવું પડશે અને ભગવાન જાણે ક્યાં ક્યાંથી વેરિફિકેશન કરાવવું પડશે, સ્થળ તપાસ અને તમે જે ડોક્યુમેન્ટ આપ્યા હોય છે તે ડોક્યુમેન્ટ નું વેરિફિકેશન થઇ ગયા પછી તેઓ તમને આધાર કાર્ડની મંજૂરી આપશે, અને જો તમે આપેલા પુરાવામાં કોઈ ક્ષતિ જણાશે તો તમારું આધાર કાર્ડ બની શકશે નહિ.

હવે વેરિફિકેશન પછી જ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના રહેવાસીઓના આધાર બનાવવામાં આવશે. હવે રાજ્ય સરકારની પરવાનગી બાદ જિલ્લા સ્તર અને સબ-ડિવિઝન સ્તરે લોકોના આધાર કાર્ડ બનાવી શકાશે.

નોડલ અધિકારીઓને જિલ્લા સ્તરે, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, એડીએમ અને સબ-ડિવિઝન સ્તરે એસડીએમની નિમણૂક કરવામાં આવી છે.

ADM અને SDM દ્વારા વેરિફિકેશન કર્યા પછી જ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આધાર કાર્ડ બનાવી શકાય છે. હવે તમે પાસપોર્ટ જેવી વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આવા લોકો માટે, આધાર નોંધણીની સુવિધા ફક્ત પસંદગીના આધાર કેન્દ્રો પર જ ઉપલબ્ધ હશે.

જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ છે, તો તમારી આધાર નોંધણી હવે ફક્ત હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ અને દરેક જિલ્લા દ્વારા સંચાલિત આધાર સેવા કેન્દ્ર પર ઉપલબ્ધ રહેશે.

આ કેન્દ્રો પર આધાર નોંધણી પછી, માહિતી સત્તાધિકારીને મોકલવામાં આવશે જ્યાં ડેટા ક્વોલિટી ચેક કર્યા પછી, આ એપ્લિકેશનને વેરિફિકેશન માટે સર્વિસ પ્લસ પોર્ટલ પર મોકલવામાં આવશે.

જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ છે, તો આધાર કાર્ડ બનાવવું માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ ખૂબ જ મુશ્કેલ પણ છે કારણ કે સરકાર તમને પૂછશે કે તમે 18 વર્ષની ઉંમર સુધી તમારું આધાર કાર્ડ કેમ નથી બનાવ્યું ? અને જો તમે 18 વર્ષની ઉંમર પછી તમારું આધાર કાર્ડ બનાવવા ઇચ્છતા હોવ તો તમારે જે પણ વેરિફિકેશન પ્રક્રિયા છે તે પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.,

તમે આપેલા જન્મ, રહેઠાણ અને ઓળખના પુરાવા નું નોડલ અધિકારીઓ વેરિફિકેશન કરશે અને વેરિફિકેશન થઇ ગયા પછી 180 દિવસની અંદર આધાર કાર્ડ બનાવવું પડશે. અહીં, તમારું વેરિફિકેશન પૂરું થતાં જ તમે 180 દિવસની અંદર તમારું આધાર કાર્ડ જનરેટ કરી શકો છો.

જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ છે તો હવે તમને આધાર કાર્ડ બનાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, તમારું વેરિફિકેશન કરવામાં આવશે અને તપાસ કરવામાં આવશે